આર.આર.આર. ફિલ્મ રીવ્યૂ

(16)
  • 7.4k
  • 2.2k

RRR (આર.આર.આર) ફિલ્મ રીવ્યૂઅગાઉ "ધ કાશ્મીર ફાઈલ્સ" ફિલ્મનો રીવ્યૂ જરા અલગ શૈલીમાં અને બે ભાગમાં આપ્યો હતો. આ વખતે પણ જરા અલગ શૈલીમાં. પ્રયોગ પણ ગણી શકો.અમુક ફિલ્મોમાં અમુક બાબતો સચોટ રીતે કહી શકાય. જેમાં ખરાબ અથવા ત્રુટીદર્શક અથવા ઓછી ગુણવત્તા સંદર્ભેની બાબતે તો મોટાભાગના વાચક/દર્શક સહમત થાય. જે સંદર્ભે સહમતીની લગભગ ૯૦% સુધી આશા રાખી શકાય. પણ જો વખાણવા લાયક એટલે કે સારી બાબત કહો તો આ સહમતીનું પ્રમાણ અંદાજવું કપરું છે. કેવું વિચિત્ર છે નહીં! ઊણપ અંગે બહોળી સહમતીની અનુભવના આધારે સહજ ધારણા કરી શકાય, પણ સારપ અંગે ભારે અવઢવ! ખરાબને તો લોકો સટાક દઈને ખરાબ કહે પણ