અસ્તિત્વ એક રહસ્ય - ભાગ-1

  • 5k
  • 4
  • 2.3k

‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌સ્વસ્તિક સદન ‌‌‌પ્રોફેસર સ્નેહના શહેરથી થોડે દૂર રહીશો ની સોસાયટી માં આવેલ બંગ્લોઝ નું નામ. અહીં દરરોજ સવાર એકસરખી હોય છે.... ડ્રોઈંગ રૂમમાં બેઠા બેઠા પ્રોફેસરે બૂમ પાડી, "નેહા મારી કૉફી ક્યાં છે?""બસ આવી ગઈ તમારી કૉફી ." મગ હાથમાં આપતાં નેહા બોલી. પછી નેહા ફોન હાથ માં લઇ અપડેટ્સ ચેક કરી રહી છે."That's amazing!હંઅઅઅ... Very interesting!""શું આટલું બંધુ intersting છે મેડમ?" સ્નેહ એ કટાક્ષમાં કહ્યું." આ મેગેઝીન માં એક આર્ટીકલ છપાયો છે.""પુનર્જન્મ સત્ય કે છે માત્ર કલ્પના "" હંઅઅઅ."સ્નેહ શું પુનર્જન્મ વાસ્તવિકતા માં થતા હશે? નેહા એ સ્નેહને ચીડવવા જાણી જોઈ પ્રશ્ન કર્યો. "જો નેહા એક તો હું આ