ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-74

(44)
  • 6.4k
  • 2
  • 2.1k

એલ્વિસનો ભૂતકાળ: એલ્વિસની મોટી વાતો સાંભળીને સેમ્યુઅલને હસવું આવ્યું. "તું જરૂર મોટો માણસ બનીશ અને તે પણ જલ્દી જ.મારા પછી મારું બધું તમારું જ છે.એલ્વિસ,તારા નહીં તો રોઝા માટે વિચાર.તેને સારા ઇલાજની જરૂર છે.તેને કેન્સર છે.જિદ ના કર અને ચલ મારી સાથે."સેમ્યુઅલે એલ્વિસને સમજાવતા કહ્યું. "મારે તમારી મદદની કોઈ જરૂર નથી. હું મારી બહેનનું ધ્યાન જાતે રાખી શકીશ અને હું તમને ચેલેન્જ આપું છું કે તમારી મદદ વગર મોટો માણસ બનીશ. "એલ્વિસે કહ્યું. સેમ્યુઅલ નિરાશ થઈને જતો રહ્યો. તેના ગયા પછી વિન્સેન્ટે પૂછ્યું," એલ્વિસ,તે કહ્યું તો ખરા કે હું મોટા માણસ બનીશ પણ કેવી રીતે? આપણા તો ખાવાના પણ ફાંફા