છુપાયેલુ દદૅ

  • 4.1k
  • 1.7k

જે વ્યક્તિ મારા માટે મરી ગઈ છે એ વ્યક્તિ કાયમ મરેલીજ રહેશે. મારા દિલના ખૂણામાં એણે પોતાની એક જગ્યા જરૂર બનાવી હતી પણ હવે એ જગ્યાએ માત્ર ને માત્ર મારા તુટેલા સપનાઓનું કબ્રસ્તાન છે. જયાં મારો પ્રેમ,મારી લાગણીઓ, મારા સપનાઓ, બધુંજ દફન થઈ ગયું છે. જે આજીવન હવે દફનજ રહેશે.અને આમય મને દિલમાં દફન કરેલી લાશ પર ફૂલો ચડાવવાનું જરાય પસંદ નથી. કારણ કે જે વ્યક્તિ મારા પ્રેમને મારી નિદોૅષ લાગણીઓને સમજી ના શકી એ વ્યક્તિ પાછળ ખોટો રંજ કે વસવસો કરવાનો હવે કોઈ અથૅ નથી. સમય જતાં ગૌરવનું દિલ સાવ ઉજ્જડ અને વેરાન બની ગયું હતું. જયાં અનેક લાગણીઓ