અનાત્મજ

  • 10.6k
  • 1
  • 4.2k

લેખક : નિરુપ મિત્ર ગુજરાતી અનુવાદ : મલ્લિકા મુખર્જી ચરિત્ર : સચિન, બિપાશા, અનિરુદ્ધ, સુહાસ (સમય- સવારના પાંચ વાગ્યાથી રાતના દસ વાગ્યા સુધીનો કોઈ પણ સમય. મંચ પર બાજુ-બાજુ માં બે રૂમ છે. વચ્ચે એક દીવાલ છે. સજેસ્ટીવ પણ હોઈ શકે. એ દીવાલની વચ્ચે એક દરવાજો છે, જે બંધ છે. ડાબી બાજુની રૂમ એ બેઠકરૂમ છે. એમાં એક અરીસા સાથેનું ડ્રેસીંગ ટેબલ છે. બીજું થોડું ફર્નિચર પણ છે. જમણી બાજુના રૂમમાં એક પલંગ છે. પલંગ પર ચાદર બિછાવેલી નથી. ઓશિકાના કવર પણ ચઢાવેલ નથી. એક નાનું કબાટ અથવા ખાના વાળું રેક છે. તેની એક દિવાલ પર ખીંટીએ એક બેલ્ટ લટકે