When the love begins with hate - 2

  • 2.4k
  • 1.2k

(આગળ ના અંક માં જોયું કે આશકા તેની ફ્રેન્ડ જાનુ સાથે વાત કરતી હોય છે.. હવે આગળ...) અરે જાનુ પપ્પા ગયા ઓફિસ તુ ચિંતા ના કર...જાનકીઃ તો ભલે નહીતર તુ મરાવીશઆશકા ઃઃતુ શુું કરતી હતી?કાઈ ન ઈ બેઠી, બોલ બીજુ શું કેસકાઈ નઈ અરે આજે તો તારૂ રિઝલ્ટ છે ને? 12th નું?આશકા :હા યાર મને તો ટેન્શન થાય છે જાનકી :તું તો topper તને શું ટેન્શન 90 up મારકઆવશેએવું લાગે તને, અઘરા કેટલા હતા પેપર મને નથી લાગતું કે આ વખતે એટલા આવે, બધા નાં પેપર ખરાબ ગયા હતાં. જાનકી :રેવા દે રેવા દે, ગયા હસે પણ તારાં તો નહીં