દૌર કંઈક એવો ચાલી રહ્યો હતો કે જેમાં પોલિટિકલ સીવીયર disobedience અને કરપસન,આ બંને ને હલકા મા એટલે કે બહુ જ કેઝયુઅલી લેવામાં આવતા હતા.માને એક તરાહ કાા અનચાાહા,અનકહા rivaz.અને આ બધા ના ધુંધણાપણા મા કાયદો અને તેના નીતિ નિયમો ક્યાંકને ક્યાંક અદ્રશ્ય થવા લાગ્યા હતા.અને રાજનીતિના આવા કુરિવાજો છેક પીએમ હાઉસ સુધી વ્યાપેલા હતા.અને, મજેદાર વાત તો તે હતી કે પોલિટિક્સ ના આવા ડિપ્લોમેટિક disobedience ને પોલિટિક્સ ની હાઈપ્રોફાઈલ એક્ટિવિટી માનવામાં આવતી હતી.જેમાંથી કદાચ ઇન્દિરા ગાંધી પણ બાકાત ન હતા.એની વે,તે એક મેનિયા હતો જે સમાપ્ત થઈ ગયો હતો.અને તે વાતને ઈન્ટીગ્રેટી સાથે કમ્પેર પણ ના જ કરી શકાય.