ગાંગુબાઇ કાઠિયાવાડી - ફિલ્મ રીવ્યુ

  • 2.9k
  • 942

ફિલ્મ રીવ્યુફિલ્મ : ગંગુબાઇ કાઠિયાવાડીદિગ્દર્શક : સંજયલિલા ભણશાળીપ્રોડ્યૂસર : જ્યંતિલાલ ગડા & સંજયલિલા ભણશાળીસ્ટોરી : હુસૈન ઝૈદ કલાકાર : આલિયા ભટ્ટ, અજય દેવગન, શાંતનુ મહેસ્વરી, સીમા પાહવા, ઇન્દિરા તિવારી , અન્ય સહાયકોસમય : 152 મિનિટભાષા : હિન્દી ફિલ્મ ગંગુબાઇ કાઠિયાવાડી એ એક માફિયા કવિન ગંગુબાઇના જીવન પરથી બનેલી છે. આ ફિલ્મમા ગુજરાતના કાઠિયાવાડ વિસ્તારના એક ગામની છોકરી ગંગાના જીવન વિશે વાત કહેવામાં આવી છે. આખી ફિલ્મમા ગંગામાથી ગંગુબાઇ કેવી રીતે બને છે એ વાત કહેવામાં આવી છે. મોટા ભાગના લોકોએ ટ્રેલર જોયું જ હશે, ટ્રેલર જેમ જ ફિલ્મમા બધા જ ડાયલોગ અને સીન ધમાકેદાર છે. ગંગા… નામ જેવી જ ખળખળ