THE DEPLOMACY elemant gone enimy - 37

  • 2.5k
  • 1.2k

આ બધા ની વચ્ચે એક તાતણો એવો પણ ગુથઈ રહ્યો હતો કે ઇન્દિરા સોની ના વર્તમાન સિક્યુરિટી ગાર્ડ under Variant of phisical unfits કદાચ સ્વેપ કરવા પડશે અથવા તો તમને વધુ ટ્રેનિંગ થી યુક્ત કરવા પડશે.પરંતુ હજુ સુધી તેના માટેનો કોઈ ઠોસ નિર્ણય લેવાયો નથી અને ઇન્દિરા સોની ને તો તદ્દન ઇન્ફોર્મેશન જ નથી મળી. આ બધાની પાછળ નું કારણ તત્વ કોઈ હોય તો તે એકમાત્ર સિક્યુરિટી નું લચીલા પણુ(સ્થિતિસ્થાપકતા) જ જવાબદાર હતું.અને તેની પાછળનું પરિબળ, પ્રોટોકોલ ની શતરંજ.હવે થોડુંક આગળ,લોકતંત્રના જન્મદાતા અને પ્રોટોકોલના માંધાતા અંગ્રેજોએ ભારતને શીખ સેપ્રેટીસ્ટ વડે ભૂ પીવડાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ અદૃશ્ય રીતે તે ક્યાંકને