એક પૂનમની રાત - પ્રકરણ-92

(128)
  • 6.5k
  • 3
  • 4k

એક પૂનમની રાત - ૯૨ ભંવરસિંહ એરપોર્ટ જઈને પાછો આવ્યો. બુકે લઈને બંન્ને જણાં ફ્લેટમાં આવી ગયાં. અડધી રાત વીતી ગઈ હતી છતાં મુંબઈગરા રાત માણવામાં વ્યસ્ત હતાં. નીરવ શાંતિની જગ્યાએ આછો ઘોંઘાટ જારી હતો. ઠંડો પવન વાઈ રહ્યો હતો. રુબી પોતાનાં મનમાં મનસૂબા ઘડી રહી હતી ભવરસિંહ સાથે પથારી ગરમ કરી એને પોતાનાં કાબુમાં કરવા મનશા પાકી કરી દીધી. રુબી અપરિણીત હતી પણ એના નજરમાં જે પુરુષ એને આકર્ષતો એની સાથે સંબંધ બાંધવા તતપર રહેતી. મેકવાન એનો ભૂતપૂર્વ બોસ એની સાથે રંગરેલિયા માનવી ચુકી પછી ભંવરસિંહ એનાં મનમાં વસી ગયેલો. ગુજરાતી રાજ્પુતથી એ આકર્ષાઈ પછી એને પામવા પેતરાં રચી