હેકિંગ ડાયરી - 5 - રુટ સ્માર્ટફોન

  • 3.4k
  • 2
  • 2k

તમે જોયું હશે કે મોટાભાગના હેકર રુટ કરેલા સ્માર્ટફોન વાપરતા હોય છે ! તો એ શું હોય છે ?? રુટ સ્માર્ટફોન એટલે છું ? રુટ એ એક પ્રકારની સ્માર્ટફોન ડીવાઈસ ની પરમિશન છે. ફોન ને ફુલ પરમિશન મળે છે કઈ પણ કરવાની ! સામન્ય રુટ વગરના સ્માર્ટફોન માં સ્પેશિયલ પરમિશન નથી હોતી. એન્ડ્રોઇડ સ્માર્ટફોન "એન્ડ્રોઇડ" ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે જેમાં યુઝર કમાન્ડ આપે એટલે ઓપરેટિંગ સિસ્ટમ આઉટપુટ આપે, તમે કોઈ એપ ઓપન કરો એટલે ઓપરેટિંગ સિસ્ટમ માં કમાન્ડ જાય પછી તેના આઉટપુટ તરીકે એપ ઓપન થાય છે. રુટ નો મતલબ થાય છે જડ, જો તમે કમ્પ્યુટર વાપર્યું હોય તો