ઉમદા વ્યવસાય

  • 3.5k
  • 1.2k

મારી દીકરી જે ૭ વર્ષ ની હતી તેને લઇ ને હું શહેર ના જાણીતા આંખ ના નિષ્ણાત ડૉક્ટર ના રિસેપ્શન પર હતો, ૨ દિવસ પેહલા એનું મગજ નું ઓપેરશન થયું હતું, મગજ માં પાણી ભરાવા ના કારણે એની દૃષ્ટિ પર અસર થઇ હતી, જેના માટે ડૉક્ટર ની સલાહ મુજબ ૨૪ કલાક માટે આંખ ની દૃષ્ટિ રિકવર થઇ શકે તેની સારવાર લઇ આગળ સલાહ માટે આવ્યો હતો. મારો વારો આવ્યો એટલે હું ડૉક્ટર ની કેબિન માં મારી દીકરી ને લઇ ને દાખલ થયો. ડૉક્ટર એ આંખ તપાસી અને કહ્યું કે સરસ આંખ ને નુકસાન થતું અટકી ગયું છે. હવે હું તમને