હેકિંગ ડાયરી - 3 - સ્કેનીંગ

  • 6.7k
  • 1
  • 5k

સામાન્ય રીતે ફુટપ્રીન્ટિંગ ની પ્રોસેસ કર્યા બાદ સ્કેનિંગ કરવામાં આવે છે એથીકલ હેકર માટે આ પણ એક મહત્વનું સ્ટેપ હોય છે જેમાં નેટવર્ક માં કેટલા લોકો જોડાયેલા છે, નેટવર્ક માં જોડાયેલા લોકો કયા ડીવાઈસ વાપરે છે, તેમના આઇપી એડ્રેસ, ઓપરેટિંગ સિસ્ટમ જેમકે એન્ડ્રોઇડ, વિન્ડો, લિનક્સ , ઓપન પોર્ટ.. અને ઘણી બધી માહિતી સ્કેનીંગ પ્રોસેસ દ્વારા મળે છે.ફુટપ્રીન્ટિંગ માં જે માહિતી મળે તેનો ઉપયોગ સ્કેનીંગ માં કરવામાં આવે છે અને વધુ માહિતી એકત્ર કરવામાં આવે છે.જો ટાર્ગેટ તરીકે કોઈ વેબસાઈટ અથવા આઈપી એડ્રેસ હોય તો સૌથી પહેલા તો એ જાણવું જરૂરી છે કે તે ઓનલાઇન છે કે ઑફલાઈન. જો ઑફલાઇન હશે