નારી શક્તિ - પ્રકરણ-20,( વસુક્ર-પત્ની, ઇન્દ્ર ની પુત્રવધૂ )

  • 2.9k
  • 1.2k

નારી શક્તિ, પ્રકરણ-20, "વસુક્રપત્ની"( ઇન્દ્રની પુત્ર વધૂ -ઇન્દ્રસ્નુષા ).............................................................[હેલ્લો વાચકમિત્રો! નમસ્કાર ,નારી શક્તિ- પ્રકરણ 20 " વસુક્ર પત્ની" માં આપ સર્વે નું હાર્દિક સ્વાગત કરતાં હર્ષ અનુભવું છું.આપણે નારીશક્તિ પ્રકરણ-૧૯ માં અદિતિ ભાગ-૨ માં ઇન્દ્ર ની પરાક્રમની કથા એ વિશેની વાર્તા જાણી. હવે વસુક્ર ઇન્દ્ર નો પુત્ર છે અને તેમની પત્ની એટલે ઇન્દ્ર ની પુત્રવધૂ "વસુક્રપત્ની" ની કથા જેમાં વર્ણવવામાં આવી છે તેની કથા લઈને હું આપની સમક્ષ ઉપસ્થિત થઈ છું. આપના સાથ અને સહકારથી જ મારી આ સફર લાંબી ચાલી છે. તે માટે આપનો હૃદય પૂર્વક આભાર માનું છું! માતૃભારતી નો પણ હૃદયપૂર્વક આભાર માનું છું! ધન્યવાદ, વાચક મિત્રો