કૃષ્ણ ની નજર કોણ ઉતારશે?

  • 8.7k
  • 1
  • 4.9k

કૃષ્ણ ના જન્મ બાદ ભગવાન વસુદેવ, કૃષ્ણ ભગવાન ને નંદ બાબા અને માં યશોદા ના ઘરે મોકલવાં નીકળી પડે છે, ત્યાં જ ભગવાન શ્રી કૃષ્ણ ને વધાવવા વર્ષા પણ વરસી રહ્યો છે અને એ પણ મુશળધાર, અને રસ્તા માં માં યમુના જી આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ ને જોઈ ને માં યમુના એમના ચરણ સ્પર્શ કરવા બે કાંઠે વહેવા લાગે છે અને પોતાના "સસરા જી" ના બાળ સ્વરૂપ નું દર્શન કરવા માટે યમુના પણ ઉત્સુક છે, અને માં યમુના એ રસ્તો કરી આપે છે, સાથે સાથે વરસાદ થી રક્ષણ માટે શેષનાગ પોતાની ફેણ થી ભગવાન કૃષ્ણ ના બાળ સ્વરૂપ ને