તારી ખબર લઈ લઉં

  • 2.9k
  • 1.1k

મારી યાદગાર ક્ષણ પપ્પાની બદલી દર ત્રણ વર્ષે થાય. દરિયા કિનારે સ્ટાફ ક્વાટરમાં અમારે રહેવાનું. સ્ટાફમાં પંજાબી, મદ્રાસી બધાં રાજયોમાંથી કર્મચારીઓ હોય. દર ત્રણ વર્ષે બદલી થતી હોય, દરેક સ્ટાફ લગભગ પોતાના ફેમીલીને વતનમાં જ રાખે. પણ પપ્પાએ અમને હંમેશા સાથે જ રાખેલાં . અમારા ઓફિસ-ક્વાટર ગામથી લગભગ 2 થી 3 કીલોમીટર દુર હોય. સ્ટાફ ક્વાર્ટર એટલી મોટી જગ્યામાં હોય કે એક છેડાથી બીજા છેડે કોઈ વ્યક્તિ હોય તો દેખાય પણ નહીં. દરિયા કિનારો નજીક હોવાથી પાણી ખારૂં હોય. પીવા માટે પાણી પણ બહારથી આવે તેવી સગવડ ઓફીસ મારફત થાય. આવા જ એક DNC સ્ટેશન દ્રારકા નજીક કુંરંગા ગામે પપ્પાની