ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-71

(44)
  • 3.9k
  • 6
  • 1.7k

( શિનાએ કિઆરાને આપી હતી શિખામણ જેને ધ્યાન રાખી કિઆરાએ એલ્વિસને સંભાળી લીધો.વિન્સેન્ટ તે મહિલાને જોઇને અહાનાની યાદમાં ખોવાઇ ગયો.સૌમ્યભાઈ અને સોનલને વિન્સેન્ટ પોતાના ઘરે લઈ ગયો અને તે આયાનને મળવા ગયો.સિલ્વીએ એન્ડ્રિકને સેમ્યુઅલ દ્રારા આપવામાં આવેલી ઓફર વિશે કહ્યું.વિન્સેન્ટની મોમ આઈશા જે એન્ડ્રિકને પોતાનો ભાઈ માનતી હતી.તેને આ ઓફર અયોગ્ય લાગી.સિલ્વી સેમ્યુઅલના ઘરે ગઈ અને આઘાત પામી.) એલ્વિસનો ભૂતકાળ સિલ્વી સેમ્યુઅલના ઘરનું દ્રશ્ય જોઈને આઘાત પામી.સેમ્યુઅલ જમીન પર બેભાન પડ્યાં હતાં.નીચે કાચનો ગ્લાસ તુટેલો પડ્યો હતો અને દારૂની બોટલ ખાલી જમીન પર અહીંથી તહીં થતી હતી. સિલ્વી ખૂબજ ગભરાઈ ગઈ.ઘરમાં કોઈ નોકર હાજર નહતો.એક કાયમી ઘરઘાટી કમ રસોઈયો હતો