એક પૂનમની રાત - પ્રકરણ-91

(116)
  • 7.1k
  • 3
  • 4.4k

એક પૂનમની રાત પ્રકરણ-91 રૂબી અને ભંવરસિહ પ્રેમવાસનામાં તૃપ્તિ કરી વળગીને સૂઇ રહેલાં અને ભવરસિહનાં મોબાઇલમાં રીંગ આવી એણે કંટાળા સામે ફોન ઉચક્યો અને નંબર જોઇ બેડ પર બેઠો થઇ ગયો એણે ક્યું યસ. યસ. આઇ એમ કર્મીંગ અને રૂબીએ પણ થોડી આળશ ખાતાં કહ્યું એય માય લવ શું થયું કોનો ફોન છે ? ભંવરસિહે ક્યું ઓફીસથી ફોન છે કોઇ નાઇજીરીયન ટોળકી કરોડોનાં ડ્રગ સાથે પકડાઇ છે મારે એરપોર્ટ જવું પડશે. હું આવું છું એમ કહી બેડ પરથી ઉતરી ગયો અને એનાં ઓફીસીયલ ડ્રેસનાં પહેરીને તૈયાર થયો. રૂબીએ કહ્યું ડાર્લીંગ તે તો નશો ઉતારી દીધો બધો. જા જઇ આવ હું