ગુજ્જુઓના એકવીહ લખણો...

  • 2.5k
  • 862

૧. બે ગુજરાતીઓ જયારે પણ ભેગા થાય ત્યારે ગુજરાતીના બદલે ના આવડતી હોય એવી હિંદી અને અંગ્રજીને મિક્ષ કરીને વાત કરશે અને આનું કારણ પૂછો તો કહે કે ભાઇ આજકાલ તો ઇંગ્લીશનો જમાનો છે બોસ! ૨. જયાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, પણ જયાં ન પહોંચે કવિ ત્યાં પહોચે એક ગુજરાતી અને એ પણ થેપલા, ખાખરા અને અથાણા સંભાર સાથે જ હો! ૩. ગુજરાતી લોકો માત્ર ચા-કોફી જ નહિં પણ મરચાના ભજીયાને પણ ગળ્યા બનાવી શકે છે! ૪. શોપિંગ મોલ તરફની ગુજરાતીઓની ઘેલછા હજુ પણ એવીને એવી જ છે, મોલમાં જવાથી તે ધન્યતાનો અનુભવ કરતો હોય છે! ૫. ગુજરાતીઓ