રંગો ભરેલું જીવનમાનવીનું જીવન અનેક રંગોથી ભરેલું છે. દરેક પ્રકારના રંગમાં માનવીની રીતભાત છુપાયેલી છે. શુભ પ્રસંગ હોય એટલે લાલ રંગ વધારે શુભ માનીએ છીએ.કાળો અને સફેદ રંગની આપણે આપણા જીવનમાં દર્દ ભર્યા કોઈ પ્રસંગમાં આપણે એને શણગારીએ છીએ.શું આ બધા રંગોથી માનવીનું જીવન શરૂ થતું હશે. ઘણી વખત પ્રશ્ન થાય છે કે ,મનુષ્ય દરેક રંગ એના સામાજીક દ્રષ્ટિકોણ પ્રમાણે પહેરવાનો હશે?જ્યારે કોઈ વિધવા સ્ત્રી રંગીન કપડાં પહેરે તો તરત જ સમાજમાં આંગળી ઉઠે છે.અરે આને તો પણ શરમ જેવું જ નથી.! અત્યારે આવા રંગીન કપડાં અને સોળે કળાએ એ થોડું શણગાર કરાય. અને જ્યારે કોઈ સ્ત્રી વધારે પડતા રંગીન