લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-4

(36)
  • 5.4k
  • 2
  • 2.1k

લવ રિવેન્જ-2 Spin OffSeason -2પ્રકરણ-4 “તારે ફક્ત એક્ટિંગ કરવાની હતી....!” લાવણ્યા બોલી “તું તો ખરેખર મજા લઇ રહ્યો હતો...!”. સામે વિશાલ ડબલ સ્ટેન્ડ કરેલા બાઈક ઉપર બેઠો હતો. અગાઉ નક્કી કર્યા મુજબ સવાર-સવારમાં લાવણ્યા વિશાલ અને રાકેશને મળવા S G Highway પર આવેલી ખેતલાપા ટી-સ્ટોલ ઉપર આવી હતી. આજુબાજુ તેમનાં જેવા અનેક યુવાન-યુવતીઓ સવાર-સવારમાં ચ્હાની ચુસ્કી લઇ રહ્યાં હતા. એટલાંમાં રાકેશ ત્રણેય માટે ચા લઈને આવ્યો. “અરે chill બેબ...!” વિશાલે ચાનો કપ હાથમાં લીધો અને લાવણ્યા સામે ધર્યો “તું ચા પીને પે’લા....! પછી બીજી વાત....”લાવણ્યાએ ચાનો કપ હાથમાં લીધો. રાકેશ બાઈકના સ્ટીયરીંગ પાસે ઉભો રહ્યો. વિશાલ ચ્હા પીતાં-પીતાં લાવણ્યાની ગોરી