અધૂરું સપનું અમદાવાદનું - ભાગ 1

  • 2.6k
  • 1.3k

લગભગ બે - ત્રણ વર્ષ પહેલાં એ શિયાળાની વાત છે. હું એસ. ટી. બસ માં અમદાવાદ જતો હતો. રાત ના લગભગ નવેક વાગ્યાનો સમય હતો. લગભગ રાત્રે દસ વાગ્યા પછી હું અમદાવાદ ઉતર્યો. આખા દિવસ નો થાક હતો એટલે બસમાં જ સૂઈ જવા જેવી હાલતમાં સફર કરી હતી. નજર સતત બારીની બહાર જ હતી પણ રાતનું અંધારું અને વિચાર શૂન્ય મગજ હોવાને લીધે, અમદાવાદ સુધીના સફર ની કોઈ ખબર જ ના રહી. અમદાવાદ એસ. ટી. સ્ટેન્ડ થી મારે સિટી બસ મા બેસી દોસ્તાર ના ત્યાં જવાનું હતું. એટલે હું તરત જ સામેના બી.આર. ટી.એસ. ના બસ સ્ટેન્ડ બાજુ ગયો. રાત