એક પત્ર

(14)
  • 3.8k
  • 1
  • 1.2k

એક પત્ર સંબંધોન શું આપવું ને તે જ સમજાતું નથી એક અનોખાં બંધનનો સંબંધ. માટે અનોખો પત્ર આજે તને યાદ કરતાં મારી આંખોનો ખૂણો ભીનો થઇ ગયો. પણ આજે મને તારી બહું જ યાદ આવે છે ને એટલે આ પત્ર લખવાનો વિચાર કર્યો હું શહેરનો મોટા જજ તરીકે કામ કરતો હતો. પણ એજ જજ ન કરી શક્યો કે મારે શું કરવું. તારો પ્રેમ, તારી લાગણી એ તો છોડ હું તારી હૂંફ, તારી સંવેદનાઓ, કંઈ જ સમજી શક્યો નહીં. મારી જાત પર આજે મને જ ગુસ્સો આવે છે કે હું તને સમજી તો શક્યો પણ સંભાળી શક્યો નહીં. વસ્તુ હોય કે