જેવી અન્નવૃત્તિ તેવી મનોવૃતિ

  • 4.1k
  • 1.4k

જેવી માણસની અન્નવૃત્તિ તેવી માણસની મનોવૃતિ, જરા સમયના ચક્રને પાછળ ફેરવીને જુઓ કે તમે એકદમ શાંતિથી, જમીન પર બેસીને પરિવાર સાથે નિરાતે ક્યારે જમ્યા હતા. ઘણાનો જવાબ હશે દરરોજ જમીએ તો કેટલાકને યાદ જ નહીં હોય, તો શું ખરેખર આપણે ખાધેલા ભોજનની આપણી માનસિક સ્થિતિ અને આપણા રોજિંદા જીવન પર કઈ અસર પડે છે???? ચાલો જાણીએ મહત્ત્વની વાત તો એ છે કે બદલાતી દુનિયાની બદલાતી દિનચર્યામા આપણે આપણા શરીરને ભૂખ લાગવા જ નથી દેતા, અહીં ખાલી પેટ અને ભૂખ લાગવીએ બંને અલગ અલગ છે, ભૂખ લાગવાનો અર્થ છે કે શરીરમાં ઉર્જાનુ સ્તર ઘટી રહ્યું છે પણ ખાલી પેટ ના પોતાના