ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-68

(44)
  • 3.2k
  • 3
  • 1.7k

(એલ્વિસ અને કિઆરાએ વિતાવ્યો ખૂબજ સુંદર સમય.એલ્વિસે સંભળાવ્યો તેનો ભૂતકાળ માતા સિલ્વી અને પિતા એન્ડ્રિકની કહાની.પિતા સામાન્ય કારકુન જ્યારે માતા બોલીવુડમાં કોરીયોગ્રાફરની આસિસ્ટન્ટ.અચાનક એક દિવસ તેમનું જીવન બદલાઇ ગયું) અહાનાને ગાર્ડનમાં અપમાનીત કરીને આયાન ત્યાંથી ચાલ્યો ગયો.અહાના આંખમાં અનાધાર આંસુઓ સાથે તુટી ગઇ.ગાર્ડનમાં આવેલા કોલેજના સ્ટુડન્ટ્સ અને અન્ય લોકો માટે અહાના એક તમાશો બની ગઇ હતી.તેના મોબાઇલમાં વારંવાર કિઆરાનો ફોન આવી રહ્યો હતો.કિઆરાનું નામ સ્ક્રિન પર જોઇને અનાયાસે આજે તેની ઇર્ષ્યા થઇ ગઇ.તેણે ફોન કટ કરીને જમીન પર ગુસ્સામાં ફેંક્યો. પ્રેમએ એક એવી અનુભૂતિ છે જે હ્રદયના ઊંડાણથી અનુભવાય છે.કોઇ વાર કોઇને એક નજરે જોઇને તેના પ્રેમમાં પડી જવાય.તો કોઇવાર