પાટણ ની પ્રભુતા અને ...રાણકીવાવ....

  • 5.9k
  • 4
  • 2.2k

પાટણ.....અને ..રાણકી વાવ .... પાટણ કે અન્ હિલ વlડ પાટણ જે એક કાળે ગુજરાતનું પાટનગર હતું. ગુજરાતને તેનું ગુજરાત નામ મળ્યુ ત્યારથી પાટણ રાજધાનીનું શહેર બન્યું હતું. એતિહાસિક નગર અમદાવાદથી ઉતરે ૧૩૫ કિમી દુર અને મહેસાણા થી ૫૭ કિમી દુર સરસ્વતીના તીરે આવેલ છે. પાટણ ની પ્રસિદ્ધ રાણકીવાવ હવે વિશ્વ વિરાસત world heritage તરીકે સ્થાન પામી છે. એ સિવાય પાટણનું સહસ્ત્રલિંગ તળાવ અને જૈન મંદિરો તેમજ પાટણના પટોળા વિશ્વ વિખ્યાત છે. આ તમામ પ્રવાસીઓ માટે તો આકર્ષણ ના કેન્દ્રો છે જ ઉપરાંત ઈતિહાસ રસિકો અને જિજ્ઞાસુઓ માટે પણ રસપ્રદ છે. પાટણ નો ઈતિહાસ દર્શાવે છે કે