જેલ નંબર ૧૧ એ - ૩૫

  • 2k
  • 1
  • 978

પછી તે દિવસ આવી ગયો. તે દિવસ જે દિવસે ૧૧ - એનું નામોનિશાન નહીં રહે. યુટીત્સ્યાના મહેલ પાછળ એક બરફ ઘર છે. બહુ વિશાળ બરફ ઘર. કોઈ પણ વિદ્રોહીને સજા અહી જ આપવામાં આવે છે. આ સજા ખૂબ જ પહેલી છે- મૃત્યુ. એક સામાન્ય ઇન્જેકશન આપી શાંતિથી મારી નાખવામાં આવે છે. કોઈ તે રૂમમાં હોતું નથી: ખાલી ઠંડી અને તમારો પડછાયો, થોડીક લાઇટ. તે રૂમમાં તેઓ ત્રણેવને લઈ ગયા. ત્યાં આખું યુટીત્સ્યા આવ્યું. બધા આજુ બાજુ વિખરાઈ ગયા. સમર્થ એડલવુલ્ફાને કાળ દ્રષ્ટિએ જોતો રહ્યો. પણ મૌર્વિની નજર તો ફક્ત યુટીત્સ્યા પર હતી. અસલી યુટીત્સ્યા– એટલે મંથના. કે મંથરા? હવે મૌર્વિને