ડાર્કવેબ - 5

(16)
  • 4.1k
  • 1
  • 2.3k

આ એક કાલ્પનિક સ્ટોરી છે જેનો કોઈ વ્યક્તિ સાથે સીધો કે આડકતરો કોઈ સબંધ નથી. ---* ચેપ્ટર ૫ :- અંજલી દત્ત DTU એટલે દિલ્હી ટેકનોલોજી યુનિવર્સિટી, જ્યાં આઇટી થી માંડી બધાજ લેવલ ના અભ્યાસક્રમ ચાલતા હતા, રાકેશ DTU ના દરવાજા પાસે ઉભો હતો ઉલટા w જેવા આકાર નો વિશાળ એન્ટ્રી ગેટ ની સામે સિક્યુરિટીના બૅનર અને ૫ થી ૬ જેટલા સિક્યુરિટી ગાર્ડ પહેરો દઈને ઉભા હતા.  જરૂરી રિપોર્ટરનો આઈડી અને નામ બતાવી રાકેશ શર્મા DTU માં દાખલ થયો. ઘણા વર્ષોથી દિલ્હી માં હોવા છતાં કોઈ દિવસ DTU ની મુલાકાત લીધી ન હતી પણ સાંભળ્યું હતું કે વિશાળ કેમ્પસ