ડાર્કવેબ - 4

(38)
  • 3.7k
  • 2.3k

આ એક કાલ્પનિક સ્ટોરી છે જેનો કોઈ વ્યક્તિ સાથે સીધો કે આડકતરો કોઈ સબંધ નથી. ---* ચેપ્ટર ૪ :- ટોર નેટવર્ક રોકયુ ટીમ ડાર્કવેબ પર ડેટા કોણે અપલોડ કર્યા તેની શોધખોળ કરી રહી હતી જેમાં અર્જુન આખો દિવસ તેમાં જ રચ્યો પચ્યો રહેતો હતો, ખાવાનું પણ સૌમ્યા એ પૂછવું પડતું હતું. સૌમ્યા એક બાઉન્ટી હન્ટર હતી જે મોટા મોટા પ્લેટફોર્મ બગક્રાઉડ, હેકરવન પર મોટી મોટી વેબસાઇટ હેક કરી મહિને કંપની તરફથી લાખો રૂપિયા અને ગિફ્ટ પણ મેળવતી !! બગ હંટીંગ માં એક મહિનો અથવા તેના થી વધુ સમય પણ લાગતો હોય છે, કોઈ પણ નવી અથવા મોટી કંપનીઓ બગક્રાઉડ