ડાર્કવેબ - 2

(21)
  • 3.4k
  • 2.2k

આ એક કાલ્પનિક સ્ટોરી છે જેનો કોઈ વ્યક્તિ સાથે સીધો કે આડકતરો કોઈ સબંધ નથી.---*ચેપ્ટર ૨ :- લેન્ડલાઈન નંબર !!એ ડાઉનલોડ કરવામાં આવેલી ટેક્સ્ટ ફાઈલ માં સાંસદ સભ્ય થી માંડી મુંબઈ ની મોટી મોટી બોલિવૂડ હસ્તીઓ નો ડેટા લીક થયો હતો..જનતા ની સાથે સાથે લિસ્ટ માં મોટી માછલીઓ ના પણ નામ હતા એટલે તપાસ પુર ઝડપે ચાલી રહી હતી બાકી સરકારી કામ તો ઘણા વર્ષોથી બદનામ છે !!રૉકયુ ની પ્રાથમિક તપાસ માં જાણવા મળ્યું કે જે ડેટા લીક કરાયો તે બધો આધારકાર્ડ નો ડેટા હતો, તેના પરથી અનુમાન લગાડવામાં આવ્યું કે કોઈ હેકરે આધારકાર્ડ નો ડેટા હેક કરી અને લીક