હેકિંગ ડાયરી - 1

(25)
  • 17.6k
  • 3
  • 13.2k

હેકિંગ ડાયરી પાર્ટ ૧ : પ્રસ્તાવના અને સામાન્ય માહિતી આ ધારાવાહિક લખવાનો મેં ૫-૬ વાર પ્રયાસ કર્યો છે કોઈ ના કોઈ કારણસર અધૂરી રહી જાય છે કાં તો આગળ લખવાનું મન નથી થતું !! જે વાચકો પહેલેથી મને ફોલો કરે છે તેણે કદાચ "ધી રિસ્ક" નામની ધારાવાહિક વાંચી હશે પણ તે પુરી ન થઈ અને પ્રતિલિપિ માંથી સુધારા કરતી વખતે બેક દબાઈ ગયું અને સેવ થઈ ગયું જેના કારણે બધું લખાણ જતું રહ્યું તો એક નવા અંદાજ, અનુભવ અને નૉલેજ પરથી મેં ફરી તેને પૂર્ણ કરવાનું વિચાર્યું છે. આશા રાખું છું કે આ બુક પુરી લખવાની હિંમત મળે જેથી બીજી