ડાર્કવેબ - 1

(53)
  • 5.6k
  • 2.7k

આ એક કાલ્પનિક સ્ટોરી છે જેનો કોઈ વ્યક્તિ સાથે સીધો કે આડકતરો કોઈ સબંધ નથી. મને આશા છે કે આ ધારાવાહિકથી તમને કંઈક નવું જાણવા મળશે , જો આ રચના તમને પસંદ આવે તો તમારો અમૂલ્ય પ્રતિભાવ આપવાનું ચુકતા નહિ..:) ---* ચેપ્ટર ૧ :- રોક યુ ૧૩ ડિસેમ્બર ૨૦૧૯ રાત ના ૨ વાગ્યે એક ન્યૂઝ રિપોર્ટર ને અજાણ્યા નંબર થી ફોન આવ્યો અને બોલ્યો આખા ઇન્ડિયા નો ડેટા લીક થશે અને ૩૨ મિલિયન ડેટા જેમાં નામ થી માંડી બેંક ઇન્ફોર્મેશન સુધી બધું ડાર્ક વેબ પર લીક થવાનું છે તો તું એના રિપોર્ટ બનાવવા નું ચાલુ કરી દે...(એટલું બોલતા ની સાથે