વિચિત્ર કેસ...

  • 3.5k
  • 1.3k

વિચિત્ર કેસ..... વાર્તા... દિનેશ પરમાર નજર**********************************તુ કહે છે અશ્રુ ચાલ્યા જાય છે હું કહું છું જિંદગી ધોવાય છે હાથ મારો છોડી એ જાતા નથી બેઉ દુનિયા હાથમાંથી જાય છે - શયદા **********************************આજે શહેરની સિટી સિવિલ કોર્ટમાં એક એવો કેસ આવેલો કે લોકોમાં તે કેસ ચર્ચાનો વિષય બની ગયો હતો.કોર્ટમાં પોતાના અન્ય કેસ માટે હાજર લોકો, વકીલો, અન્ય કામ કરતા લોકો વિગેરે કોર્ટ નંબર ૧૩ ની બહાર આતુરતા દર્શાવી રહ્યા હતા. જ્યારે એક વાગ્યાની આસપાસ કોર્ટના હવાલદારે બુમ પાડી "કેસ નંબર ૦૦૦૦/૨૦ ૧૨ સુશીલાબેન વર્સિસ ગૌતમ"લોકો કેસની પ્રોસિડીંગ સાંભળવા દરવાજા પાસે નજીક