સ્ત્રી સંવેદનાની વાત

  • 3.6k
  • 1.3k

આજે ૮ માર્ચ એટલે વિશ્વ મહિલા દિવસ. ઘર ત્યારે જ ઘર બને જયારે તેમાં સ્ત્રી પાત્ર રહેતું હોય બાકી તો એ મકાન જ કહેવાય. સ્ત્રી પાત્રને લખવું અઘરું પડે છે ત્યારે તે નિભાવવું અને તે પણ આજના સમયમાં અશક્ય લાગતું પાત્ર ભજવતી નારીની સંવેદના વિશે આજે વાત કરવી છે કારણ કે પહેલા કોઈની લાડકવાઈ દિકરી,પછી કોઈની પત્ની અને ત્યારબાદ એક માતા આ બધાં પાત્રોને ન્યાય આપતા આપતા પોતાની જાતને સમજાવીને , પોતાના મનની ઈચ્છા અને સ્વપ્નને દફનાવીને પોતાના પરિવાર માટે ન એક માત્ર વટવૃક્ષ વાવે પણ સતત તેની માવજત કરે અને તેનું ધ્યાન રાખતા રાખતા પોતાનું સમગ્ર જીવન