એક પૂનમની રાત પ્રકરણ-87

(119)
  • 7.2k
  • 2
  • 4.5k

એક પૂનમની રાત પ્રકરણ-87 સિધ્ધાર્થે ઝંખનાને કહ્યું માત્ર વાસના સંતોષવાજ તું મારાં પ્રત્યે આકર્ષિત થઇ ? મારુ બ્રહ્મચર્યનું તપોબળ ભંગ કર્યું ? ઝંખનાએ કહ્યું સિધ્ધાર્થ તું ખોટું અર્થકરણ કરી રહ્યો છે. વાસના મારામાં પણ નહોતીજ. હું પણ એક અધોરણ એક તપસ્વીની જેમજ રહી છું તપ-સાધના કરીને મેં સિધ્ધિઓ મેળવી છે. અને વાસના કદી મારામાં હતી નહીં ક્યારેય ઇચ્છી નહોતી નહીંતર મેં અઘોર તપ અને કઠણ જીંદગી પસંદ જ ના કરી હોત. પણ મારી પ્રેતયોનીમાં આવી ગયાં પછી પણ મારી સિધ્ધિઓ નષ્ટ નથી થઇ એટલો મને આનંદ છે કે ઇશ્વરે મારાં ઉપર કૃપા કરી. સાચું કહું સિધ્ધાર્થ હું પ્રેતયોનીમાં આવી એની