પક્ષી માટે લાગણી

  • 3.6k
  • 1.2k

એક ગામ માં નીલિમા નામ ની ૧૩ વર્ષ ની છોકરી રેહતી હતી.તે ૭ મી કક્ષા માં ભણતી હતી. તેમને ગામ માં એક નાનું ખેતર હતું,તેના માતા - પિતા રોજ ત્યાં કામ કરવા જતા. નીલિમા માં ને પેહલે થી એક પાલતુ પક્ષી નો શોખ હતો. એક દિવસ નીલિમા રોજ ની જેમ તેની નિશાળે ભણવા જતી હતી ત્યારે આવતી વખતે તેને રસ્તા માં એક પક્ષી દેખાયું, તેને જોયું કે તેને ખૂબ વાગ્યું છે.તે ઝડપ થી તે પક્ષી ની પાસે ગઈ. તે પક્ષી કબૂતર હતું. તેને તેના પગ માં ખુબ વાગ્યું હતું . નીલિમા એ વિચાર્યુ આ