માયરા નું જીવન (ભાગ-૨)

(69)
  • 4.2k
  • 1.4k

માયરા નું જીવન (ભાગ-૨) મારૂં નામ માયરા છે. મેં આગળના ભાગમાં જણાવ્યા મુજબ જયારે પહેલીવાર મારે સ્કૂલ જવાનું હતું તો તે સમયે મને બવ જ બીક લાગતી હતી કેમ કે એ સમયે મારી કોઈ બહેનપણી ન હતી. પણ જે સમયે જાડી મારી ફ્રેન્ડ બની પછી તો બધી જ બીક જ ભાગી ગયી અને મને સ્કૂલ જવાની વધારે મજા આવાં આવવા લાગી. પહેલાં તો એવું લાગતું કે હું શું કરીશ સ્કૂલમાં જઇને કેવાં લોકો હશે કેવાં નહિં મને સ્કૂલમાં ભણવાની મજા આવશે કે નહિં પણ મને સંજના (જાડી) ની ફ્રેન્ડશીપ થયાં પછી મારી બધી જ પ્રોબ્લેમ દૂર થઈ ગયી. અને મને