મારી કિંમત

(14)
  • 5k
  • 1
  • 1.8k

ઓહ, આજ તો સવારથી જ શરીર આખું દુઃખે છે, સુમીત ખબર નહિ શું થાય છે, પણ જીભ લથડીયા ખાય છે, આંખે અંધારા આવી જાય છે, ડાબો હાથ અને ડાબો પગ બન્ને એકદમ સુન થઈ ગયા છે, પ્લીઝ તમે જટ ઘરે આવો ને મારે ડૉક્ટર પાસે જવું છે, ને એકલી જઈ શકું એવી હાલત નથી.45 વર્ષની નીતાએ એના પતિને ફોન પર વાત કરી. સુમીતનો જવાબ: શું છે નીતા તને ખબર છે ને આજ ઓફિસમાં બઉ કામ છે, એક વી આઇ પી મિટિંગ છે, છતાં પણ તું મને ફોન કરી જલદી બોલાવે છે, જો તું સામેવાળા કાકીને લઈને ડૉક્ટર પાસે જઈ આવ,