હું અને કૃષ્ણ વાંસળી - 5

  • 2.7k
  • 1.3k

બીજો એક સવાલ: “એ મારી પાસે હોય કે ના હોય, હું એને પામી શકીશ કે ના પામી શકું, પરંતુ પ્રેમતો હું એને જ કરવાની છું” “હું એની સાથે વાત કરું કે ના કરુ, એને દુવા આપુ કે ના આપુ પણ એને બદદુવાક્યારેય નહીં આપુ એ જ મારા નિઃસ્વાર્થ પ્રેમનું પ્રતિક છે.” “એનો ત્યાગ એ જમારી નિયતી છે અને તારો પરમ સ્વીકાર એ જ મારું પરિણામ. બસ એનેપામવાની જીદ છોડવાની હતી અને એને ચાહવાની ઝિદ કાયમ રાખવાની. બસઆટલી નાની અમથી વાત સમજતા આટલો બધો સમય કેમ કાન્હા?” અને કાન્હા ફરી ઊંડા નિ:શાસા સાથે કહે છે. “કારણ કે, તમે પોતાની જ ઈચ્છાઓસાથે ઝગડો