THE DEPLOMACY elemant gone enimy - 35

  • 2.4k
  • 1.2k

ઇન્દિરા ગાંધી જેવા lifetime achieved politicianઆવી સુજ બુજો ના ધરાવતા હોય તે વાત માનવી જરા અશક્ય લાગે છે.પરંતુ પશ્ચિમ ના તપતા સૂર્ય અને ક્રાંતિ(revolution of મશીનરી)ની તેજ હવા સામે કદાચ તેમણે નમતું જોખ્યું હોય.અને આમેય પણ ઈન્દીરા ગાંધી એ કોઈ પાર્ટી join નહોતી કરી.બલ્કે તેેઓ એ પાર્ટી મા ત્યારથી હતા ત્યારથી તે પાર્ટી ના પાયા નંખાયા હતા.આપણે આગળ ચર્ચા કરી તેમ આઝાદી પહેલાની જેટલી પણ પોલિટિકલ પાર્ટી હતી તે બધી જ નોન કરપ્ટેેેડ હતી કેમ કે તેમના મૂળભૂત ઉદ્દેશ્ય દેશને આઝાદ કરાવવા નો હતો.રાજનીતિ નાદુુુુષણો સ્વતંત્રતા પછી જ દેશમાં વ્યાપત થવા લાગ્યા હતા જ્યારે ઇન્દિરા ગાંધી મૂળભૂત રીતે એક સ્વતંત્ર