પસંદગીનો કળશ - ભાગ 1

(71)
  • 4.7k
  • 1
  • 1.9k

નમસ્કાર. મારી આગળની વાર્તાઓને સારો એવો પ્રતિભાવ આપના તરફથી મળેલ તે બદલ આપનો ખૂબ-ખૂબ આભાર. આથી જ હું આપના માટે એક નવી વાર્તા લઇને આવી છું. લાંબી છે પણ આપ સૌને બહુ જ ગમશે એવી મને આશા છે. વાર્તાના દરેક ભાગ સાથે આપની પ્રતિક્રિયા મને મોકલતા રહેશો. આથી મને મારા કોઇ લખાણમાં સુધારો લાવવાનો હોય તો સમજ પડે. પસંદગીનો કળશ ભાગ-૧ પલક એક મધ્યમવર્ગીય કુટુંબમાંથી આવતી હતી. તે પોતે, તેના માતા-પિતા અને તેનો નાનો ભાઇ એમ ચાર વ્યકિતઓનું તેનું કુટુંબ. પલકના પિતા કલાર્કની નોકરી કરતા અને તેની માતા ગૃહિણી. પલક ભણવામાં બહુ હોશિયાર. આથી તેણે માસ્ટર ડિગ્રીની સાથે સરકારી