અલ્પવિરામ (એકોક્તિ)

  • 12.7k
  • 1
  • 4.5k

(એક ખુરશી પર એક માણસ સુતો છે અને અચાનક જ ઝટકા સાથે ઉઠે છે..) ઓહ કઈ કઈ નહિ... કઈ જ નથી થયું...આમ અચાનક જ ડરાવી દીધા એ બદલ સોરી... મને યાદ છે આજથી બરાબર ૮ દિવસ પહેલા આવું જ થયું હતું...એક ભયંકર સપનું જોયું હતું મારા મૃત્યુનું...ગજબ જ ખરાબ હતું ભાઈ..મમતાએ મને શાક લેવા મોકલ્યો હતો, મમતા મારી પત્ની..હા તો હું માર્કેટમાં ગયો ત્યાંથી શાકભાજી લીધા એને ઘર તરફ પાછો આવતો હતો. મને જુના ગીતોનો શોખ એટલે હું ગીત ગણગણતો હતો..આ ચલ કે તુજે મેં લે કે ચાલુ એક એસે ગગન કે તળે જહાં ગમ્ભી નાં હો આંસુ ભી નાં