ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-66

(43)
  • 3.1k
  • 3
  • 1.6k

(વિન્સેન્ટે કર્યું કિઆરા અને એલ્વિસના બેડરૂમનું ખાસ મેકઓવર.કિઆરા અને એલ્વિસે પોતાના ખાસ દિવસને ખાસ અંદાજમાં મનાવ્યો.અકીરાએ કિઆરાને તકલીફ આપવા ખાસ પ્લાન બનાવ્યો.આયાન અને અહાના વચ્ચે આવી એક એવી ક્ષણ જ્યાં આયાને કરી અહાનાને કિસ.) અહાના કઇ જ સમજે કે કરે તે પહેલા આયાને તેના ભરાવદાર ગુલાબી હોઠોનો રસ પી લીધો.અાયાનને અચાનક જાણે સમય,સ્થળ અને વ્યક્તિનું ભાન થયું.તે ફટાફટ કઇપણ બોલ્યા વગર કે અહાના સામે જોયા વગર ત્યાંથી જતો રહ્યો.અહાના કશુંજ સમજી શકી નહી. તેનું મન વિચારોમાં અટવાઇ ગયું. "શું આ સ્વપ્ન હતું?જો આ સપનું હોય તો હું હંમેશાં આ સપનામાં જ રહેવા માંગીશ.આયાને મને કિસ કરી?હે ભગવાન,શું ખરેખર!"અહાના સ્વગત પાગલોની