ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-65

(45)
  • 2.9k
  • 4
  • 1.6k

(રિયાન અને કિઆરાનો થયો આમનોસામનો.કિઆરાએ રિયાનને સબક શીખવાડ્યો.વિન્સેન્ટની ગેરહાજરી કિઆરા અને એલ્વિસ બંનેને ખલી તેમણે તેને મહામહેનતે શોધી કાઢ્યો.વિન્સેન્ટનો અહાના પ્રત્યેનો પ્રેમ જોઇને કિઆરાએ તેની મદદ કરવાનો નિર્ણય લીધો.કિઆરાનું એલ્વિસના ઘરમાં નવવધુ જેવું સ્વાગત થયું.વિન્સેન્ટ તે બંનેને તેમનો બેડરૂમ જોવા લઇ ગયો.જે તેણે બનાવ્યો હતો કઇંક ખાસ રીતે) કિઆરા અને એલ્વિસ તેમનો બેડરૂમ જોવા માટે આતુર હતાં. એક અઠવાડિયા પછી એલ્વિસ તેનો બેડરૂમ જોવાનો હતો.બેડરૂમ જોઇને એલ્વિસ અને કિઆરાની આંખો આશ્ચર્યથી કે સુખદ આંચકાથી પહોળી થઇ ગઈ. એલ્વિસના બેડરૂમની બાજુમાં જે ગેસ્ટ બેડરૂમ હતો તેને કિઆરાના બેડરૂમમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.બેડરૂમના દરવાજાની ડિઝાઇન એ રીતે કરવામાં આવી હતી જેમ કે