દિકરીઓ

  • 2.1k
  • 2
  • 658

વાર્તા:- દિકરીઓ લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની. સ્મિત અને મિત - બે જીગરજાન મિત્રો. પ્રથમ વખત તેઓ શાળાનાં પ્રાથમિક વિભાગમાં હતા ત્યારે મળેલા. ત્યારથી બંનેની દોસ્તી અકબંધ રહી છે. ભણ્યા પણ બંને એકસરખું જ અને એક જ કૉલેજમાં. હા, નોકરી બંનેને અલગ અલગ જગ્યાએ મળી હતી. પણ બંને એક જ જ્ઞાતિનાં હોવાથી પ્રસંગોમાં કે અન્ય રીતે ભેગા થઈ જતા. ઉપરાંત અઠવાડિયે એક વખત તો એકબીજાને મળવાનું થતું જ! સમય પસાર થતાં બંનેના લગ્ન લેવાયા. બંનેને ખૂબ જ સુંદર અને ભણેલી પત્ની મળી હતી. ખૂબ જ ટૂંકા ગાળામાં બંનેની પત્નીઓ પણ સારી સહેલીઓ બની ગઈ. અંતે બંનેના ઘરે બીજો ખુશીનો પ્રસંગ