લીઓ ટોલ્સટોય અનુવાદિત વાર્તા - 2 - ત્રણ સંતો

  • 4.3k
  • 2
  • 1.9k

આ લીઓની ખુબ જ પ્રસીદ્દ્દ વાર્તા છે. રૂસ નાં આર્થડોક્સ ચર્ચનાં આચાર્યને ખબર પડે છે કે એમના પ્રવચનમાં ભાગ લેવા આવતા મોટા ભાગના લોકો એક નહેર ની પાસે જવા લાગ્યા.આ નહેરની પાસે એક નાનું ટાપુ હતું. લોકોનું કહેવું હતું કે એ ત્રણેય વૃદ્ધ સંતો છે. આચાર્યને આ વાત સહન ન થઇ, કેમકે ઈસાઈ ધર્મનાં સંત માત્ર એમનેજ માનવામાં આવાતા હતા જેમને વેટિકન અનુસાર વિદ્ધિ કરી સંત ધોષિત કરવમાં આવ્યા હોય. આચાર્ય ક્રોધિત થઇ ગયા. એ ત્રણેય સંતો કેવી રીતે હોઈ શકે. મેં વર્ષોથી કોઇપણ વ્યક્તિને સંતની પદવી માટે વર્ષોથી ધોષિત કરવામાં આવેલ નથી. એ લોકો કોણ છે. અને ક્યાંથી આવ્યા