એક પૂનમની રાત - પ્રકરણ-82

(116)
  • 8.1k
  • 2
  • 4.9k

એક પૂનમની રાત પ્રકરણ - ૮૨ પહેલાં નોરતામાં અભિષેક અહીં આવ્યો છે જાણીને દેવાંશને આષ્ચર્ય થયું એણે કહ્યું તમે મારી જીપ પાસે જાવ હું ત્યાં આવું છું. અનિકેત અંકિતા અને વ્યોમાએ કહ્યું અમે પણ તારી સાથે જ આવીએ છીએ. દેવાંશે કહ્યું પેલી ઝંખનાં સિદ્ધાર્થ સર સાથે છે એણે કહ્યું તું હોસ્પિટલ જ ત્યાં મોટો ભેદ ખુલશે. ભેરોસિંહ ગરબા રમવા નથી આવ્યાં એ લોકો ચોક્કસ કોઈને મળવા આવ્યાં છે એ લોકોને સિદ્ધાર્થ સર જોશે ચાલો આપણે હોસ્પિટલ જઈએ. એમ કહી એ ચારે જણાં જીપ તરફ ગયાં. જીપ પાસે જઇ દેવાંશે અભિષેકને કહ્યું પણ તમે કેમ આવ્યાં વંદનાદીદીને છોડીને ? તમારે