દિકરી કમળના ફૂલ જેવી

  • 3.6k
  • 1.2k

દિકરી કમળના ફૂલ જેવીઉત્તરાખંડના દેહરાદૂન શહેરમાં મનોજ અને મંજુ દંપતીની વાર્તા છે. જે દેહરાદૂનમાં એક દવાખાનામાં કામ કરતા હતાં. મનોજ કાર્ડિયોલોજિસ્ટ અને મંજુ ગાયનેક હતી. મનોજ અને મંજુના દવાખાનામાં રોજ દર્દી આવતા હતા અને એના સગાંવહાલાં સમજું હતા. આમ એમનો કામ સરસ ચાલી રહ્યું હતું પણ મંજુને કેટલા વર્ષ થઇ ગયા પણ એને કોઈ સંતાન ન હતી. તેણે એના પતિને દત્તક લેવાનું કહ્યું પણ મનોજે ના પાડી મારે બીજેથી સંતાન નથી જોઈતું. મંજુ ઉદાસ થઇ ગઈ પણ કાંઈ બોલી નહીં.દવાનો ડીલર બધી પ્રકારની દવા વહેંચતો હતો પણ એક દિવસ ખબર પડી કે એ દિકરો આવવાની