તાળી દ્વારા વ્યાયામ

  • 4.4k
  • 2
  • 1.4k

તાળી ની કસરત હાસ્ય કલબોમાં વિવિધ પ્રકારે તાળીઓ પાડી યોગ જેવા ફાયદા થાય એ શીખવે છે. એ યોગિક અથવા કસરતી તાળીઓ વિશે ટૂંકમાં કહીશ. માત્ર ત્રણ કે ચાર મિનિટમાં થાય એવી આ કસરતો શરીરમાં સૂક્ષ્મ રીતે લોહીનું ભ્રમણ વધારે છે અને જોઈતી ઉષ્મા નો સંચાર કરી તાત્કાલક તાજગી આપે છે.સામાન્ય રીતે યોગ કલાસો માં આસનો પૂરાં થયા પછી અને પ્રાણાયમો પહેલાં આ ક્રિયાઓ કરાવવામાં આવે છે.તો જોઈએ તાળી ઓની અલગ અલગ રીતો દ્વારા વ્યાયામ. 1 સામાન્ય તાળી rythm માં. એક, બે, ત્રણ એમ દસ વખત પાડવી. 2 માત્ર આંગળીઓ નાં ટેરવાં ધીમેથી અથડાવી દસ વખત તાળીઓ પાડવી. એટલે કે માત્ર