એક ઘડી... આધી ઘડી...!

(11)
  • 5.4k
  • 1.8k

લે. કેતન મોટલા ‘રઘુવંશી’ “એક ઘડી... આધી ઘડી...!” સવારના દસ વાગ્યાના નિયત સમય મુજબ અભિજીતે કોમ્પલેક્સમાં પ્રવેશ કર્યો. કાર પાર્ક કરીને લિફ્ટ પાસે પહોંચે તે પહેલાં જ હૃદયના ડાબા ભાગમાં જોરદાર દુઃખાવો ઉપાડ્યો. શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી અને એકાએક ચક્કર આવવા લાગ્યાં. બંને આંખોના ડોળા ઉંચા ચડવા લાગ્યા. બસ માત્ર ત્રીસ જ સેકન્ડમાં બેભાન થઈ પડી ગયો. આસપાસના લોકો તુરંત એકઠા થઇ ગયા. તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી અભિજિતને હોસ્પિટલ લઇ ગયા. ‘જુઓ મિ. અભિજીત, આપને હાઈ બી.પી. છે સાથે ડાયાબિટીસ પણ અને આજે એકાએક હૃદયરોગનો જોરદાર એટેક આવેલો હતો. આ તો સારું થયું તાત્કાલિક અહીં આવી ગયા નહીંતર...!’ ડોક્ટર